૬ મહાનગરપાલિકા, ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પંટા ચૂંટણી ફેબ્રુઆરી-૨૦૨૧ મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગેની આદએશ આચાર સંહિતાના અમલ તેમજ અધિકારી/કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ.

Back to Top