જાહેરનામાં નં - ૭૭૨ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના કાર્યપાલક ઈજનેરની કચેરી સિવાયના મુખ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્રો ના યુનિટ સબ યુનિટના વડાઓને રૂ.૧૦.૦૦ લાખની મર્યાદામાં નીચેની વિગતના બાંધકામના કામો કરવાની સત્તા આપવા ની વહીવટી મંજૂરી આપવા બાબત. ૧. તમામ પ્રકારની મરામત અને નિભાવણીની કામગીરી ૨. તમામ પ્રકારના નવા બાંધકામો