જાહેરનામા નં. ૮૮૫/૨૦૨૩ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સ્થાયી ખર્ચ યોજનાઓની અંદાજપત્રની મંજુર જોગવાઈ નાણાં વિભાગ તરફથી મંજુર થયેલ છે. જે વંચાણે લઈ અંદાજોની મર્યાદામાં સને ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે ખર્ચ કરવાની મંજુરી આપવા બાબત.(સ્થાયી ખર્ચ/સ્ટેન્ડિંગ ચાર્જીસ/બિન આયોજીત યોજના/નોનપ્લાન)