જાહેરનામા નં.- ૮૮૪/૨૦૨૩ ગુજરાત યુનિવર્સિટી લોઝ (એમેન્ડમેંટ) એક્ટ-૨૦૨૦ ના અનુસંધાને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી હસ્તકના પશુપાલન, મત્સ્ય પાલન અને પોલિટેકનિક કોલેજો તા.૦૧/૦૪/૨૦૨૧ થી કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં તબદીલ થયેલ છે. તેમાં વિવિધ યોજનામાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને સાતમા પગારપંચનું એરિયર્સ ચૂકવવા બાબત..

Back to Top