JAHERNAMA 993-2024 મુખ્ય કેમ્પસ ખાતેના શોપિંગ સેન્ટરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના ભાડા કરારની મુદ્દત પૂર્ણ થતા તા.૦૧.૦૯.૨૦૨૪ ની અસરથી તા.૩૧.૦૮.૨૦૩૦ (૬ વર્ષ) સુધી નવેશરથી ભાડા કરાર કરવાની મંજુરી આપવા બાબત..