અત્રેની કચેરીની નિવિદા નં. ૦૯/૨૦૨૩-૨૪ થી પ્રકાશિત કરેલ જાહેરાત અન્વયે સંબંધિત કામના ઠેકેદાર દ્વારા જમા કરાવેલ સિક્યોરિટી ડીપોઝીટ પરફોર્મન્સ બોન્ડ ની મુદ્દત પૂર્ણ થયા બાદ તેમની જમા રહેલ એફ.ડી.આર પૈકી (તા.૩૧/૧૨/૨૦૧૫ સુધીની) એફ.ડી.આર. છૂટી કરવા બાબત.