ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહના A-ગ્રુપ(PCM), B ગ્રુપ(PCB) તથા ABગ્રુપ(PCMB) ના તેમજ GUJCET-2025 આપેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની જાહેરાત મુખ્ય દૈનિક સમાચારપત્રોમા તેમજ ઓનલાઇન વેબસાઇટ: ug.gsauca.in પર ટુંક સમયમાં પ્રસિધ્ધ થશે. જેથી વેબસાઇટ: ug.gsauca.in ની સમય અંતરે મુલાકાત લેતા રહેશો.