નવસારી કૃષિ યુનિવર્સીટીના કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરિયા ખાતેથી આંબાની વિવિધ જાતોની ભેટ કલમ, સેડલ એપ્રોચ ગ્રાફ્ટીંગ કલમ અને સોનપરીની નુતન કલમ ના વેચાણ અંગેની જાહેરાત - વર્ષ ૨૦૨૫