નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી, નવસારી અને પરિયા (ઉદવાડા) કેન્દ્રની નર્સરી માથી આંબા તેમજ ચીકુની ભેટ કલમ, સેડલ એપ્રોચ ગ્રાફ્ટીંગ કલમ અને ચીપિયા કલમ તેમજ નાળીયેરીની વિવિધ જાતોના રોપાનું વેચાણ અંગેની જાહેરાત ૨૦૨૪