નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ ૦૭ જાન્યુઆરી ૨૦૨૫ અને મંગળવારના રોજ દીક્ષાંત મંડપ, યુનિવર્સિટિ ભવનની બાજુમાં, નવસારી કૃષિ યુનિવર્સિટિ, નવસારી ખાતે યોજાનાર છે