પેટ્રોલ-ડીઝલ બચત, ઇ-ગવર્નન્સ તથા ઝડપી નાણાકીય વ્યવસ્થાપનને અનુલક્ષીને સબ સેન્ટર/સબ કેમ્પસની કચેરીઓના આકસ્મિક/આવશ્યક બીલો ઓનલાઈન રજૂ કરી પ્રિન્ટ કોપી ઉપરથી પાસ કરવાની કાર્યપદ્ધતિ અમલમાં મુકવા બાબત.