ઇ-ગવર્નન્સ, પેટ્રોલ-ડીઝલ બચત તથા ઝડપી વહીવટી કાર્યપદ્ધતિના હેતુસર હિસાબ નિયામકશ્રીની કચેરી, તિજોરી શાખા તથા આઈટી વિભાગ સાથેના પત્ર વ્યવહારો ફક્ત ઇમેલ મારફત કરવા બાબત.